- જીંદગી ના રસ્તા સીધા અને સરળ હોય છે પણ મનનાં વળાંકો જ બહુ નડે છે.
- સવારનો ધુમ્મસ એ શીખવે છે કે બહુ આગળ નું જોવું નકામું છે, ધીમે ધીમે આગળ વધતા રહો રસ્તા આપોઆપ ખુલ્લા થઇ જશે.
- પોતાની જાતને સમય આપો, તમારી પહેલી જરૂરત તમે ખુદ છો.
- એક મહાન પુસ્તક એક વિચાર સાથે શરુ થાય છે અને એક મહાન જીવન એક નિર્યણ સાથે.
- હારવાના ભય કરતા જીતવાની મહત્વકાંક્ષા વધારે હશે તો સફળતા તમારા હાથ માં હશે.
- એક પુસ્તક, એક પેન, એક બાળક, અને એક શિક્ષક વિશ્વ ને બદલી શકે છે.
- આપણી સૌથી મોટી નબળાઈ, છોડી દેવામાં છે. એક વાર પ્રયત્ન કરવો એ સફળ થવાનો ચોક્કસ રસ્તો છે.
- કોઈ તમને નીચું દેખાડવા માંગતો હોય તો ગર્વ કરજો કેમ કે તમે તેનાથી ઉચ્ચ અને મહાન છો.
if You Want to Download This Motivational Quotes images then Visit This Link
Comments
Post a Comment